મોરબી : મોરબીના લાલપર ગામે ગૌવંશને લંપી વાયરસથી બચાવવા સંત કુપા ગુપ વ્હારે આવ્યું હતું.મોરબીના લાલપર ગામે ગૌવંશને લંપી વાયરસથી બચાવવા સંત કુપા ગુપ મેદાને આવી રખડતા ગૌવંશને દેશી દવાના લાડુ બનાવી ખવડાવાની કામગીરી હાથ ધરી છે અને રખડતા ગૌવંશને દેશી દવા ખવડાવીને બચાવવાનુ સરાહનીય કાયૅ હાથ ધર્યું છે ગામના જાગૃત યુવાનો હાલ લંપી વાયરશના કહેરથી ગૌમાતા બચાવવા ઉમદા કાર્ય કરી રહ્યા છે.