મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા રમજાનભાઈ જાફરભાઈ ખોખર ઉ.27 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.