મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર શ્રીજી પેલેસ સરદાર પટેલ નગર સોસાયટીમાં રહેતા ઉજમશીભાઇ ભાણજીભાઇ દલસાણીયાની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું મોટર સાયકલ ગત તા.8 એપ્રિલના રોજ રંગપર બેલા નજીકથી ચોરાઈ જતા ગઈકાલે ઇ - એફઆરઆઇ મારફતે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.