મોરબી : મોરબી બાયપાસ ઉપર આવેલા લાયન્સનગરમાં શાળા નજીક જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમતા કંચનબેન સુમીતભાઈ આડેસરા અને અલીભાઈ હાસમભાઈ કાસમાણીને સીટી એ ડિવિઝન પોલીસ ટીમે રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 5250 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.