મોરબી : મોરબીના ગાળા ગામ નજીક આવેલ એડીકોન સીરામીક ફેકટરીમાં કામ કરતા પવનભાઈ રાજુભાઈ નાયક ઉ.22 નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.