મોરબી : માળીયા તાલુકાના ખાખરેચી ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા પ્રવીણભાઇ વિઠ્ઠલભાઇ દેગામા, કૈલાશભાઇ બાબુભાઇ શીશણાદા અને સોંડાભાઇ દેવશીભાઇ દેલવાડીયાને માળીયા પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 830 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.