મોરબી : આજ રોજ જીવદયા પ્રેમીએ રાતા પર કાચબાને જોતાં જ સહી સલામતપણે ફોરેસ્ટ વિભાગને સોપ્યો હતો. મોરબીનો લીડીંગફાયરમેન જયેશ ડાકી જયારે પોતાની ફાયરબ્રિગેડની ડ્યૂટી પર જતાં હતા એ દરમ્યાન રસ્તા પર કાચબાને જોતાં જ કોઈ વાહન તેના પરથી પસાર ન થાય તે માટે પોતે સલામતપણે રાખી ફોરેસ્ટ વિભાગને સોપેલ હતો.