દીવાલોમાં લૂણો, ક્ષાર સહિતની સમસ્યાઓ બનશે ભૂતકાળ : ઇટાલિયન મારબલ પેસ્ટથી ઉનાળામાં રૂમનું તાપમાન ઘટશે અને ચોમાસામાં લીકેજ બંધ થઈ જશે, બન્ને ઋતુમાં ફાયદા મોરબીવાસીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર પણ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વર્તમાન સમયમાં મોટાભાગની ઇમારતોમાં ધાબા લીકેજ તેમજ દીવાલોમાં લૂણો, ક્ષાર સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે. ત્યારે આ સમસ્યાનું રામબાણ ઈલાજ રાજશ્રી ઇટાલિયન મારબલ પેસ્ટ છે. જે કરાવવાથી 5 વર્ષ સુધી સમસ્યામાંથી મુક્તિ મળે છે. મોરબીમાં રાજશ્રી ઇટાલિયન મારબલ પેસ્ટ કાર્યરત છે. જે ઘર કે દુકાનોના વોટરપ્રુફિંગ માટે ઇટાલિયન મારબલ પેસ્ટ લગાવી આપે છે. જો આપ ધાબાને વોટરપ્રુફિંગ કરાવવાનું વિચારી રહ્યા છો તો પાણી પહેલા પાળ બાંધવા ઉનાળાનો સમય શ્રેષ્ઠ છે. ઉનાળાની ઋતુમાં જ મારબલ પેસ્ટ કરાવી લેવાથી અનેક ફાયદાઓ થાય છે. જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રૂમના તાપમાનમાં ઘટાડો થાય છે. એસીના બિલમાં 10થી 15 ટકાનો ફાયદો થાય છે. તેમજ ધાબા લીકેજથી 100 ટકા છુટકારો મળે છે. ઇટાલિયન મારબલ પેસ્ટ લગાવ્યા બાદ દિવાલ ઉપર ભેજ, લૂણો કે પોપડી ખરતી નથી. મારબલ પેસ્ટ દિવાલ તથા છતને મજબૂત બનાવે છે. દીવાલ પર કલર કરવાની જરૂર રહેતી નથી. 5થી 10 વર્ષ ચાલે છે. મારબલ પેસ્ટ લગાવ્યા બાદ તે દિવાલ પર મારબલ જેવું આકર્ષક લુક આપે છે. મારબલ પેસ્ટ અવનવી ડિઝાઇનમાં ઉપલબ્ધ હોય છે. નવા મકાનમાં પુટીની જગ્યાએ સીધુ જ મારબલ પેસ્ટ લગાવી શકાય છે. જેનાથી દીવાલનું ફિનિશીંગ અને મજબૂતાઈ વધી જાય છે. તોડફોડ વિના ધાબાનું કામ કરવાની આ ટેકનોલોજીમાં આખા ધાબા ઉપર મારબલ ચિપ્સ પાઉડર તથા કેમિકલનું લેયર લગાડવામાં આવે છે. જેનાથી પાંચ વર્ષની ગેરેન્ટી સાથે ધાબાનું લીકેજ બંધ થઈ જાય છે. વધુ વિગત માટે રાજશ્રી ઇટાલિયન મારબલ પેસ્ટ કુમાર સોનુભાઈ મો.નં. 8107047438 અથવા 9974220773નો સંપર્ક કરવા જણાવાયું છે બ્રાન્ચ મોરબી રાજકોટ સુરત ગાંધીધામ