જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત યોજાશે તિથિ ભોજન મોરબી : મોરબીમાં જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં વિઠ્ઠલભાઈ રાદડીયાની તૃતીય વાર્ષીક પુણ્યતિથિ પર તિથિ ભોજન યોજાશે. વિઠ્ઠલભાઈ રાદડીયાની તૃતીય વાર્ષીક પુણ્યતિથિ નિમિતે મોરબીના જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં આવતીકાલે તા.૨૯ના રોજ બપોરે તિથિ ભોજન ક્રિષ્ના પેટ્રોલિયમ- મોરબી, એસ્સાર પેટ્રોલ પંપ, ત્રાજપરના કૃષિત મંગળભાઈ સુવાગિયા દ્વારા અને સાંજે લેક્સિકોન સિરામીક પ્રાઇવેટ લિમિટેડ- મોરબીના નરેન્દ્રભાઇ સંઘાત દ્વારા તિથિભોજન યોજાશે.