માનવતા જ સૌથી મોટો ધર્મ : વિષ્ણુ પુરાણ અને ભાગવત્ પુરાણ પર પીએચડી કરનાર મોરબીની મુસ્લિમ યુવતી સાહેરાબાનુ પઠાણ સાથે..મોરબી અપડેટની ખાસ વાતચીત.. એંકર : નીરવ માનસેતા