મોરબી : મોરબી ધી મોરબી સીટીઝન્સ ક્રેડિટ કો.ઓપ.સોસા.લી.ની ૨૭મી વાર્ષિક સાધારણ સભા મળી હતી.સભાપદોના સંતાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ધી મોરબી સીટીઝન્સ ક્રેડિટ કો.ઓપ.સોસા.લી.ની ૨૭મી વાર્ષિક સાધારણ સભા પંચમુખી હનુમાન આશ્રમ સત્સંગ હોલ મોરબી -૨ સામાકાઠે મોરબી-૨ ખાતે મળેલ હતી. ત્યારબાદ સોસાયટીના સભાસદોના સંતાનોને પ્રોત્સાહિત કરવા 'સરસ્વતી સન્માન'કાર્યક્રમ રાખેલ હતો. જેમાં વિદ્યાથીઓને ગિફ્ટ તેમજ મોમેન્ન્ટો (સિલ્ડ)આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સાથે ભોજન લઈ કાર્યક્રમ પુર્ણ કરવામાં આવ્યો હતો.