મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપરથી પોલીસે સુરેશભાઇ ભુપતભાઇ રાઠોડ, રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી સરકારી સ્કુલની બાજુમાં મોરબી નામના યુવાનને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 340 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.