ટંકારા : ટંકારા તાલુકાના કોઠારીયા ગામે જાહેરમાં જુગાર રમતા નવધણભાઇ બચુભાઇ ડાભી, કાળુભાઇ જેરામભાઇ સાલાણી અને રવજીભાઇ મેધજીભાઇ ચાવડાને પોલીસે રોકડા રૂપીયા 14,400 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.