મોરબી : બેંક ઓફ બરોડાના 115માં સ્થાપના દિવસની ત્રાજપર શાખા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. BOBના સ્થાપના દિન એ સેવાકાર્ય કરાયું હતું. જે અંતર્ગત બેંક સ્ટાફ દ્વારા લાલપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.