રાજ્યભરમાં 270થી વધુ સ્ટોર ધરાવતા ફોનવાલેનો વિશ્વાસ મોરબીવાસીઓની ખરીદીને લગાવશે ચાર ચાંદ મોબાઈલ, એસી, ટીવી, એસેસરીઝના સેલિંગ સાથે સર્વિસ પણ : એક્સક્લુઝીવ પ્રોટેક્શન પ્લાન પણ ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રાજ્યભરમાં 270થી વધુ સ્ટોર ધરાવતા ફોનવાલેનો વિશ્વાસ મોરબીવાસીઓની ખરીદીને ચાર ચાંદ લગાવશે. કારણકે મોરબીમાં આગામી બુધવારના રોજ ફોનવાલેનું ગ્રાન્ડ ઓપનિંગ થવાનું છે. જ્યાંથી ઓનલાઈનથી પણ આકર્ષક કિંમતે અને શ્રેષ્ઠ સર્વિસ સાથે મોબાઈલ મળશે. મોરબીના શનાળા રોડ ઉપર ગાંધી ચોક નજીક ફોનવાલે તાજેતરમાં જ કાર્યરત થયું છે. જેની મેગા ઓપનિંગ ઇવેન્ટ આગામી તા.20ને બુધવારના રોજ યોજાનાર છે. ફોનવાલેમાં મોબાઈલ, એસી, ટીવી, એસેસરીઝના સેલિંગ તથા સર્વિસની સુવિધા પુરી પાડવામાં આવે છે. અહીં ઓપો, વિવો, સેમસંગ, વન પ્લસ, એપલ, રેડમી, રિયલ મી સહિતની તમામ બ્રાન્ડના મોબાઈલ મળે છે. વધુમાં અહીં મોબાઈલ ઉપર એક્સક્લુઝીવ પ્રોટેક્શન પ્લાન પણ મળે છે. ફોનવાલેના રાજ્યભરમાં 270થી વધુ સ્ટોર કાર્યરત છે. જેનો વિશ્વાસ હવે મોરબીવાસીઓની ખરીદીને ફાયદારૂપ બનાવી દેશે. અહીં ઓનલાઈનથી પણ આકર્ષક કિંમતે અને શ્રેષ્ઠ સર્વિસ સાથે મોબાઈલ અને એસેસરીઝ મળી રહી હોય ખરીદી માટે જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં. 9727288882 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.