ગાંઠિયા, ચેવડો, ચવાણું સહિતની તમામ આઇટમો એવન ક્વોલિટીની, નહિવત નફા સાથે હોલસેલ ભાવે રિટેઇલમાં પણ વેચાણ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કોઈ પણ સેવાકીય પ્રવુતિ માટે ફરસાણ મેળવવા માટે હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી. સર્જુ નમકીનમાં આ ફરસાણની આઇટમો રાહતભાવે આપવામાં આવે છે. સાથે અહીં રિટેઇલ વેચાણ પણ કરવામાં આવે છે. તો એક વખત અવશ્ય સંપર્ક કરો. મોરબીના રાજપર રોડ ઉપર ચરોલા એન્જીનીયરીંગ સામે સર્જુ ફૂડ પ્રોડક્ટ એલએલપી કાર્યરત છે. જે સર્જુ નમકીનનું વેચાણ કરે છે. અહીં ભાવનગરી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, પાપડી ગાઠીયા, તીખુચવાણુ, મિઠુચવાણુ, ફરાળી ચેવડો સહિતનું તમામ ફરસાણ મળે છે. વધુમાં અહીંની ખાસિયત એ છે કે બટુક ભોજન કે ગરીબોને વિતરણ સહિતના સેવા કાર્યો માટે અહીં રાહતભાવે ફરસાણ આપવામાં આવે છે. અહીં સેવકી પ્રવૃત્તિ માટે નહિવત નફા સાથે સેવાભાવથી ફરસાણનું વેચાણ કરવામાં આવે છે. તો કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ માટે ફરસાણની ખરીદી કરવાની હોય તો એક વખત જરૂરથી સંપર્ક કરો. વધુ વિગત માટે મો.નં. 9714023000 9099588052 9510013331