મોરબી : મોરબી શહેરના સમાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર પાછળ મફતિયાપરા વિસ્તારમાંથી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે મુકેશભાઇ ઘોઘાભાઇ સુરેલાને રોયલ ચેલેન્જ ક્લાસીક વ્હીસ્કીની 11 બોટલ કિંમત રૂપિયા 5720 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.