મોરબી : રવિભાઈ અશોકભાઈ જાની (ઉંમર વર્ષ 32) તે અશોકભાઈ બળવંતભાઈ જાની(94275 61038)ના પુત્ર, જયેશભાઈ બળવંતભાઈ જાની(95866 04440) તથા ચંદ્રેશભાઇ અનંતરાય જાની(94845 22522)ના ભત્રીજાનું તારીખ 16/7/2022 ને શનિવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 18/7/2022 ને સોમવારના રોજ સાંજે 4:30 થી 5:30 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન રામકૃષ્ણ નગર બ્લોક નંબર યુ-3, કુલદેવી પાન પાછળ, સામા કાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.