મોરબી : મોરબી પંથકમાં આજે પણ વરસાદી વાતાવરણ જામ્યું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ નોંધાયો છે. સરકારી ચોપડે ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે. તેની વિગત નીચે પ્રમાણે છે. મોરબી - 16 મિમી ( પાલીકા) મોરબી - 8 મિમી ( મામલતદાર) ટંકારા - 4 મિમી વાંકાનેર - 5 મિમી