ટંકારામાં પણ અડધો ઇંચ ઉપર વરસાદ નોંધાયો મોરબી : મોરબી જિલ્લામાં આજે સાંજે ફરીથી મેઘરાજાની સવારી આવી પોહચી હતી. મોરબી જિલ્લામાં આજે રાત્રીના 10 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો ટંકારામાં 16mm, મોરબીમાં 06mm, વાંકાનેરમાં 35mm અને હળવદમાં 29mm વરસાદ નોંધાયો હતો. માળીયામાં કોઈ વરસાદ નોંધાયો ન હતો.