મોરબી : મોરબી જિલ્લામાં અવિરત મેઘ મહેર થઈ રહી છે ત્યારે મોરબી જિલ્લાના ડેમોમાં છેલ્લા 24 કલાકમાં કેટલું પાણી આવ્યું અને કેટલું પાણી ભરાયું તેની વિગત નીચે મુજબ છે. બુધવારે સવારે 06:00 વાગ્યા સુધીની સ્થિતિ મચ્છુ 1 ડેમની વિગત ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 42 ફૂટ છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 2.33 ફૂટ ડેમની સપાટી કેટલે પોહચી : 21.90 ડેમની કુલ કેટલી પાણી સમાય : 2435 (MCFT) ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 555 (MCFT) ડેમ કેટલા ટકા ભરાયો : 22.79 ટકા મચ્છુ 2 ડેમની વિગત ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 33 ફૂટ છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 1.05 ફૂટ ડેમની સપાટી કેટલે પોહચી : 22.20 ડેમની કુલ કેટલી પાણી સમાય : 3104 (MCFT) ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 1214 (MCFT) ડેમ કેટલા ટકા ભરાયો : 43.33 ટકા ડેમી 1 ડેમની વિગત ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 23 ફૂટ છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 1.12 ફૂટ ડેમની સપાટી કેટલે પોહચી : 11.00 ડેમની કુલ કેટલી પાણી સમાય : 783 (MCFT) ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 201 (MCFT) ડેમ કેટલા ટકા ભરાયો : 26.01 ટકા ડેમી 2 ડેમની વિગત ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 19 ફૂટ છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 3.28 ફૂટ ડેમની સપાટી કેટલે પોહચી : 10.80 ડેમની કુલ કેટલી પાણી સમાય : 753 (MCFT) ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 194 (MCFT) ડેમ કેટલા ટકા ભરાયો : 32.35 ટકા ધ્રોડાધ્રોઈ ડેમની વિગત ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 17 ફૂટ છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 6.73 ફૂટ ડેમની સપાટી કેટલે પોહચી : 13.20 ડેમની કુલ કેટલી પાણી સમાય : 243 (MCFT) ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 140 (MCFT) ડેમ કેટલા ટકા ભરાયો : 77.18 ટકા બંગાવડી ડેમની વિગત ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 15.50 ફૂટ છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 2.62 ફૂટ ડેમની સપાટી કેટલે પોહચી : 12.40 ડેમની કુલ કેટલી પાણી સમાય : 130 (MCFT) ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 74 (MCFT) ડેમ કેટલા ટકા ભરાયો : 59.41 ટકા બ્રાહ્મણી ડેમની વિગત ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 27 ફૂટ છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 0.92 ફૂટ ડેમની સપાટી કેટલે પોહચી : 10.80 ડેમની કુલ કેટલી પાણી સમાય : 2060 (MCFT) ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 357 (MCFT) ડેમ કેટલા ટકા ભરાયો : 20.83 ટકા બ્રાહ્મણી 2 ડેમની વિગત ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 17.60 ફૂટ છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 00 ફૂટ ડેમની સપાટી કેટલે પોહચી : 8.00 ડેમની કુલ કેટલી પાણી સમાય : 699 (MCFT) ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 176 (MCFT) ડેમ કેટલા ટકા ભરાયો : 31.78 ટકા મચ્છુ 3 ડેમની વિગત ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 20.80 ફૂટ છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 4.00 ફૂટ ડેમની સપાટી કેટલે પોહચી : 15.30 ડેમની કુલ કેટલી પાણી સમાય : 282 (MCFT) ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 137 (MCFT) ડેમ કેટલા ટકા ભરાયો : 67.83 ટકા ડેમી 3 ડેમની વિગત ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 13 ફૂટ છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 4.27 ફૂટ ડેમની સપાટી કેટલે પોહચી : 0.70 ડેમની કુલ કેટલી પાણી સમાય : 339 (MCFT) ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 8 (MCFT) ડેમ કેટલા ટકા ભરાયો : 14.06 ટકા