મોરબીઃ મોરબી શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. આગામી દિવસોમાં પણ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વરસાદમાં લોકોને પડી રહેલી મુશ્કેલીમાં મદદ માટે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, લક્ષ્મી ચેમ્બર્સ, શુભ હોટલની બાજુમાં, શનાળા રોડ પર કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. મદદ માટે લોકો જયંતીભાઈ જે પટેલ (પ્રમુખ મોબી જિલ્લા કોંગ્રેસ મો.નં.9825224900), રાજુભાઈ કાવર (પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ મો.નં. 9879231105), મહેશભાઈ રાજ્યગુરુ (મહામંત્રી મોરબી શહેર કોંગ્રેસ ૮૧૬૦૨૭૨૭૪૬), કે.ડી.પડસુંબિયા (પ્રમુખ મોરબી તાલુકા કોંગ્રેસ મો.નં. 9979137555), ધર્મેન્દ્રભાઈ વિડજા (પ્રમુખ માળીયા તાલુકા કોંગ્રેસ મો.નં. 9725437631), ઈકબાલભાઇ જેડા (પ્રમુખ માળીયા શહેર કોંગ્રેસ મો.નં. 9998941569), ભુપતભાઈ ગોધાણી (પ્રમુખ ટંકારા તાલુકા કોંગ્રેસ મો.નં. 9879644001), શૈલેષભાઈ દવે (પ્રમુખ હળવદ શહેર કોંગ્રેસ મો.નં. 9825820317), ડો. કે.એમ. રાણા (પ્રમુખ હળવદ તાલુકા કોંગ્રેસ મો.નં.9426738688), અરવિંદભાઈ આંબાલીયા (પ્રમુખ વાંકાનેર શહેર કોંગ્રેસ મો.નં. 9898440993), શકીલ પીરઝાદા (વાંકાનેર શહેર કોંગ્રેસ મો.નં. 9898427486), આબીદભાઈ ગઢવારા (વાંકાનેર તાલુકા કોંગ્રેસ મો.નં. 8200109949) પર સંપર્ક કરવા જણાવાયું છે.