મોરબી : સ્વામિનારાયણ પે.સે.કુમાર શાળા ચરવડામાં અભ્યાસ કરતો ચૌહાણ પ્રિતેશ દયારામભાઈ ધોરણ - ૫માં લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ છે.