હળવદ : હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની વિદ્યાર્થીની અને સમલી પ્રાથમિક શાળામાં ભણતી પટેલ વિધિબેન મનહરભાઈએ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ છ માટે લેવામાં આવેલી પરીક્ષા પાસ કરી બીજો નંબર મેળવ્યો છે. આ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવવા બદલ શાળા-પરિવાર તેમજ મિત્રવર્તુળમાંથી અભિનંદન મળી રહ્યા છે.