શક્ત શનાળા ખાતે ઓસ્ટીઓ ફિક્સ બોન સેટીંગ સેન્ટર કાર્યરત મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમે મણકા અને સાંધાના દુઃખાવાથી પરેશાન છો ? તો દવા વગર બોન સેટિંગ પદ્ધતિથી સોલ્યુશન જરૂર મળશે. શહેરમાં ઓસ્ટીઓ ફિક્સ બોન સેટિંગ સેન્ટર કાર્યરત છે. જ્યાં મલેશિયાની વિશ્વવિખ્યાત બોન સેટિંગ પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે. તો એક વખત અવશ્ય મુલાકાત લ્યો. મોરબીના શકત શનાળા ખાતે દરિયાલાલ સ્કવેરમાં એચડીએફસી બેંકની ઉપર ઓફિસ નં.110 અને 111માં ઓસ્ટીઓ ફિક્સ બોન સેટિંગ સેન્ટર કાર્યરત છે. જેમાં મલેશિયાની વિશ્વ વિખ્યાત બોન સેટિંગ પદ્ધતિથી આંગળી, કાંડુ, હાથની કોણી, ખભા, ગોઠણ, સાંધા, પગ, કમર અને ડોકના દુઃખાવાની સારવાર કરવામાં આવે છે. આ પદ્ધતિથી કોઈ પણ દવા કે ઓપરેશન વગર સારવાર કરવામાં આવે છે. આ પદ્ધતિથી આટકોટ ખાતે 10 હજારથી પણ વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. આ સેન્ટરમાં બોન સેટિંગ ફિઝિશિયન ડાર્વિન રામાણી સેવા આપી રહ્યા છે. વધુ વિગત માટે અથવા એપોઇન્ટમેન્ટ માટે મો.નં. 8153014861 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. ફેસબુક : https://www.facebook.com/Darvin-Ramani-103821692267985/ યુટ્યુબ : https://youtube.com/playlist?list=PLg9M1-Wjx_7gwU8g8tbHsvJpS3uaRBJfX તમામ બ્રાન્ચ : (????) ???????????????????? Osteofix Bonesetting Center At.Atkot, Ta.Jasdan, Dist.Rajkot ☎️Mo.8160014861 www.osteofix.in (????) ???????????????????? Osteofix Bonesetting Center 110,111 Dariyalal square, Near Gokaldaldas pragji Gin At. S.Sanala, Morbi 363641 ☎️Mo.8153014861 www.osteofix.in (????) ???????????????????????? OsteoFix Bone-setting Center ☎️Mo. 8160014861 www.osteofix.in (????) ???????????????????????????????????? OsteoFix Bone-setting Center ☎️Mo. 8153014861 www.osteofix.in