ખ્યાતનામ કંપનીમાં શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ વેલોઝા ગ્રેનિટો LLP દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં બીલિંગ/ ડિસ્પેચ અને પ્રોડક્શન/ સ્ટોક પ્લાનિંગ વિભાગમાં 4 લોકોની ભરતી કરવામાં આવનાર છે. તો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની આ સુવર્ણ તકને ચૂકવા જેવી નથી. મોરબીના કેરાળા ગામે ખોખરા હનુમાનની સામે વેલોઝા ગ્રેનિટો LLP કાર્યરત છે. જે જીવીટી અને પીજીવિટી ટાઇલ્સ બનાવે છે. કંપની દ્રારા ટાઇલ્સ એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. આ કંપની દ્વારા યુવાનો તથા યુવતીઓ માટે ખાસ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. આ ફિલ્ડમાં રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ મેઈલ કરવાનું રહેશે અને રવિવારે 9થી 12 દરમિયાન ઇન્ટરવ્યૂમાં હાજર થવાનું રહેશે. વધુ વિગત માટે મો.નં 9712533336 અથવા 9712534561 ઉપર સંપર્ક કરવાનો રહેશે. પોસ્ટ બીલિંગ / ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ -2 પ્રોડક્શન/ સ્ટોક પ્લાનિંગ -2 (અનુભવ - 3 વર્ષ) વેલોઝા ગ્રેનિટો LLP સર્વે નં. 185/પૈ2, ખોખરા હનુમાન રોડ, ખોખરા હનુમાન સામે, કેરાળા, મોરબી મો.નં.9712533336 મેઈલ આઈડી : vellozagranito@gmail.com