એ ટુ ઝેડ વ્યવસ્થા સાથેના પેકેજ આકર્ષક કિંમતે : આજે જ બુક કરો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના જન્માષ્ટમીના વેકેશનને યાદગાર બનાવવા અમદાવાદનું ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ પ્રા.લી. અનેકવિધ આકર્ષક ટુર પેકેજ લઈને આવ્યું છે. જેમા યુરોપ, સિંગાપોર-મલેશિયા, દુબઇ, થાઇલેન્ડ, બાલી, સાઉથ આફ્રિકા અને કાશ્મીરનાં એ ટુ ઝેડ વ્યવસ્થા સાથેના પેકેજ આપવામાં આવી રહ્યા છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ બુક કરો. ફ્લેમિંગો ટુર્સ બેન્ક ઓફ બરોડા પાસે, ધરતી ટાવરની સામે, સરદાર રોડ, મોરબી મો.નં. 9712958501 ઇનથ્રિલિંગ યુરોપ સમર આ પેકેજ 9 રાત્રી અને 10 દિવસનું છે. ટુર 20 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં 3 રાત્રી પેરિસમાં, 2 રાત્રી લુસન, 2 રાત્રી ઇન્ગલબર્ગ અને 2 રાત્રી ઝુરિચમાં રોકાણ રહેશે. પેકેજમાં 9 બ્રેકફાસ્ટ, 5 લંચ, 3 પેકડ લંચ અને 9 ડિનર સામેલ રહેશે. વોલ ઓફ સાઉથ આફ્રિકા આ પેકેજ 13 રાત્રી અને 14 દિવસનું છે. ટુર 12 ઓગસ્ટ અને 9 સપ્ટેમ્બરે થશે. જેમાં જ્હોનસબર્ગમાં 2 રાત્રી, ક્રુગર નેશનલ પાર્કમાં 2 રાત્રી, સનસીટીમાં 2 રાત્રી, જ્યોર્જમાં 3 રાત્રી, કેપ ટાઉન 4 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 13 બ્રેકફાસ્ટ, 11 લંચ અને 13 ડિનર સામેલ રહેશે. થ્રિલિંગ થાઈલેન્ડ આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 24 જુલાઈ, 7 ઓગસ્ટ, 14 ઓગસ્ટ, 21 ઓગસ્ટ, 4 સપ્ટેમ્બર અને 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં 2 રાત્રી ફુકેટ, 2 રાત્રી કરાબી અને 2 રાત્રી બેંગકોકમાં રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 6 લંચ અને 6 ડિનર સામેલ રહેશે. ધમાકા સિંગાપુર એન્ડ મલેશિયા વિથ ક્રુઝ આ પેકેજ 8 રાત્રી અને 9 દિવસનું છે. ટુર 8 જુલાઈ, 22 જુલાઈ, 5 ઓગસ્ટ, 12 ઓગસ્ટ, 19 ઓગસ્ટ, 26 ઓગસ્ટ, 9 સપ્ટેમ્બર, 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં કુલાલ્મપુરમાં 2 રાત્રી, જેન્ટિંગ હાઇલેન્ડસમાં 1 રાત્રી, સિંગાપોરમાં 3 રાત્રી અને ક્રુઝમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 4 પેકડ લંચ, 5 ડિનર, 1 બાર્બીકયું ડિનર અને 1 પેકડ ડિનર સામેલ રહેશે. દુબઇ એક્સપિરિયનસ વિથ લાપીતાં રિસોર્ટ આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 19 ઓગસ્ટના રોજ શરૂ થશે. આ પેકેજમાં 6 રાત્રી દુબઇમાં રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 1 લંચ, 1બાર્બીક્યું ડિનર, 1 પેકડ ડિનર અને 5 ડિનર સામેલ રહેશે. એક્ઝોટિક બાલી આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 15 જુલાઈ, 29 જુલાઈ, 12 ઓગસ્ટ, 2 સપ્ટેમ્બર, 16 સપ્ટેમ્બર, 30 સપ્ટેમ્બર અને 7 ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં ચારેય રાત્રી બાલી આઇલેન્ડમાં રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ સામેલ રહેશે. ડ્રિમ્સ દુબઇ આ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. ટુર 17 ઓગસ્ટથી શરૂ થશે. આ પેકેજમાં 5 રાત્રી દુબઈમાં અને 2 રાત્રી અબુધાબીમાં રોકાણ રહેશે. પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 3 પેકડ લંચ, 1 બાર્બીક્યુ ડિનર, 6 ડિનર અને 1 પેકડ ડિનર સામેલ રહેશે. મેજિસ્ટિક કાશ્મીર એક્સપિરિયન્સ ટુર આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 12 ઓગસ્ટથી શરૂ થશે. આ પેકેજમાં 3 રાત્રી શ્રીનગરમાં, 1 રાત્રી ગુલમર્ગમાં અને 2 રાત્રી પહેલગામમાં રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ અને 6 ડિનર સામેલ રહેશે.