કુર્તિ, વેસ્ટર્ન વેર, ચોલી, ડ્રેસ, વન પીસ, એથનીક વેરની વિશાળ રેન્જ ઉપરાંત ઓલ ટાઈપ ચિલ્ડ્રન વેર ઉપલબ્ધ તમામ વસ્તુ ઉપર 20 ટકાનું ડિસ્કાઉન્ટ 5000ની ખરીદી ઉપર 25 ટકાનું ડિસ્કાઉન્ટ 10,000ની ખરીદી ઉપર 30 ટકાનું ડિસ્કાઉન્ટ 15,000ની ખરીદી ઉપર 35 ટકાનું ડિસ્કાઉન્ટ 20,000ની ખરીદી ઉપર 40 ટકાનું ડિસ્કાઉન્ટ 25,000ની ખરીદી ઉપર 45 ટકાનું ડિસ્કાઉન્ટ 30,000ની ખરીદી ઉપર 50 ટકાનું ડિસ્કાઉન્ટ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા એવા સખી NX લેડીઝ એન્ડ ચિલ્ડ્રન વેરમાં ખાસ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ આઈટમની ખરીદી ઉપર 20થી લઈને 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. તો મોરબીની ફેશનપ્રિય બહેનોએ આ ઓફરનો લ્હાવો ચૂકવા જેવો નથી. મોરબીના રવાપર મેઈન રોડ ઉપર ઈંડુસિન્ડ બેન્ક સામે ઓમ શાંતિ કોમ્પલેક્ષમાં આવેલ સખી NX લેડીઝ એન્ડ ચિલ્ડ્રન વેરમાં લેડીઝ અને ચિલ્ડ્રન ક્લોથનો આકર્ષક ખજાનો છે. અહીં વિશાળ વેરાયટીમાં કુર્તિ, વેસ્ટર્ન વેર, ચોલી, ડ્રેસ, વન પીસ, એથનીક વેર ઉપરાંત ઓલ ટાઈપ ચિલ્ડ્રન વેર મળે છે. ગ્રાહકો માટે અહીં ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકને કોઈ પણ વસ્તુની ખરીદી ઉપર 20 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સાથે અહીં 5000ની ખરીદી ઉપર 25 ટકાનું ડિસ્કાઉન્ટ, 10,000ની ખરીદી ઉપર 30 ટકાનું ડિસ્કાઉન્ટ, 15,000ની ખરીદી ઉપર 35 ટકાનું ડિસ્કાઉન્ટ, 20,000ની ખરીદી ઉપર 40 ટકાનું ડિસ્કાઉન્ટ, 25,000ની ખરીદી ઉપર 45 ટકાનું ડિસ્કાઉન્ટ અને 30,000ની ખરીદી ઉપર 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફરનો લાભ તમામ વસ્તુની ખરીદી ઉપર મળશે. અહીં તમામ વસ્તુનો એકદમ નવો સ્ટોક ઉપલબ્ધ હોય, એકથી એક ચડિયાતી વસ્તુ ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો આ શ્રેષ્ઠ અવસર છે. તો અહીં પધારો અને મનભરીને શોપિંગ કરો.. વધુ વિગત માટે મો.નં. 8320545193 અથવા 7874222912 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. રાજકોટ બ્રાન્ચની ઓફર વેસ્ટર્ન વેર જીન્સ, ટોપમાં ફ્લેટ 20 ટકા ડિસ્કાઉન્ટ કુર્તિ અને કુર્તિ-પેન્ટ પેરમાં બાય વન ગેટ વન ફ્રી એથેનિક વેર એટલે કે ક્રોપટોપ, વન પીસ, ટુ પીસ, પાર્ટી વેરમાં ફ્લેટ 50 % ડિસ્કાઉન્ટ અમને ફોલો કરો અને મેળવતા રહો નવા સ્ટોકની જાણકારી instagram id : https://instagram.com/shakhinx?igshid=w9jrcchflnsv https://instagram.com/shakhi_nx?igshid=1v5mez4649lv3