બહેનો માટે હેર એન્ડ બ્યુટી ટ્રીટમેન્ટ મેળવવા માટેનું વિશ્વાસનીય સ્થળ જેન્ટ્સ માટે અલગ સલોન, તેમાં પણ આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા સ્કાય ટચ ધ સલોનમાં જુલાઈ સ્પેશિયલ ઓફર મુકવામાં આવી છે. જેમાં હેર એન્ડ બ્યુટી સર્વિસમાં 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ પધારીને આ ઓફરનો લાભ લ્યો. મોરબીમાં રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી પાછળ બાપા સીતારામ ચોકમાં માનવ પ્લાઝા ખાતે બીજા માળે સ્કાય ટચ ધ સલોન કાર્યરત છે. જ્યાં હેર અને બ્યુટીને લગતી એ ટુ ઝેડ સર્વિસ પ્રોવાઇડ કરવામાં આવે છે. અહીં હેર ટ્રીટમેન્ટ, હેર કલરિંગ, હેર ટેક્સચર, પ્રોટીન રીફ્રેશમેન્ટ, હેર નેચરલ ટ્રીટમેન્ટ, ફેસીયલ, ક્લાસિક વેક્સ, લીપો વેક્સ, મેનિક્યોર, પેડીકયોર, ડી ટેન, શાઇનર સહિતની તમામ સર્વિસ આપવામાં આવે છે. વધુમાં અહીં હાલ જુલાઈ સ્પેશિયલ ઓફર મુકવામાં આવી છે. જેમાં 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અહીં પહેલા માળે જેન્ટ્સ સલોનનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. તેમાં પણ આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર મુકવામાં આવી છે. વધુ વિગત માટે મો.નં. 8980896633 અથવા 9979634511 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ઉપલબ્ધ સર્વિસ હેર ટ્રીટમેન્ટ હેર સ્પા, પાવર મિક્સ, કલર લોક, પ્રો લોન્ગર, મેટલ DX, MUD સ્પા, MOR કેર સ્પા, ઓલા પ્લેક્ષ, સ્માર્ટ બોન્ડ હેર કલરિંગ ગ્લોબલ હેર કલર, ગ્લોબલ કલર + ટ્રીટમેન્ટ, હાઈલાઇટ્સ, ગ્લોબલ વિથ હાઈલાઇટ્સ હેર એન્ડ ટેક્સચર ( પરમેનેન્ટ) અલ્ટીમેટ બ્લોડ્રા, સ્કાય ટચ સિગ્નેચર સ્ટ્રેઇટ પ્રોટીન રિફ્રેશમેન્ટ કેરાટીન, હેર બોટોક્ષ, QOD(મેક્સ પ્રાઈમ) હેર નેચરલ ટ્રીટમેન્ટસ બેલેન્સિંગ રિચ્યુઅલ, મોસ્ચ્યરાઇઝિંગ રિચ્યુઅલ, રીપેર ડીપ રીચ્યુઅલ બ્યુટી સર્વિસીસ ક્લાસિક પેકેજ, પ્રીમિયમ પેકેજ, ટ્રીટમેન્ટ બેઝ પેકેજ વધુ વિગત માટે ઈન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરો https://instagram.com/sky_touch_the_salon?igshid=YmMyMTA2M2Y=