હળવદ : મોરબી જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દ્વારા જિલ્લાની દરેક વિધાનસભામાં મહિલા મોરચાના પ્રભારી તરીકે નિમણૂકો આપવામાં આવી છે જેમાં હળવદ-ધાંગધ્રા વિધાનસભા મત વિસ્તારના મહિલા મોરચાના પ્રમુખ તરીકે હળવદના પૂજાબેન સંઘાણીની નિમણૂક કરાઈ છે.