બાળકોને અનુભવી કોચ પાસે રમતોમાં પારંગત બનાવવા છે? આ સવાલનો જવાબ એટલે મોરબીની યુનિક ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી.. સ્વિમિંગ, બેડમિંટન, ક્રિકેટ, બોક્સ ક્રિકેટ, લોન ટેનિસ, સ્કેટિંગ, વોલિબોલ જેવી તમામ રમતો ઉપરાંત ગેમ ઝોન, એડવેન્ચર પાર્ક, સોફ્ટ પ્લે સ્ટેશન, કિડ્ઝી પ્રિ સ્કૂલ, ફૂડ કોર્ટ જેવા આકર્ષણો તો ખરાં જ... તેમજ યુનિક ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમીમાં ગરબા પણ શીખો..મોરબીના પ્રખ્યાત કિંગ એન્ડ ક્વિન ગરબા ક્લાસીસની સાથે.. વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો વિશેષ બિઝનેસ પ્રમોશન શો..નીરવ માનસેતા સાથે. સરનામું : 'યુનિક ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી' નવજીવન સ્કૂલ અને રામેશ્વર પાર્ટી પ્લોટ વચ્ચે, રવાપર રેસિડન્સી પાસે, રવાપર-ઘુનડા રોડ, મોરબી. સંપર્ક : 9909288884