સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછીની જુવાર,રાય, સીંગદાણા આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.29 જૂનના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી જુવાર,રાય, સીંગદાણાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં ઘઉંની 94 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.411 અને ઊંચો ભાવ રૂ.495, તલની 53 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1600 અને ઊંચો ભાવ રૂ. 2250,જીરુંની 15 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2540 અને ઊંચો ભાવ રૂ.3952,મગફળી (ઝીણી)ની 32 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.690 અને ઊંચો ભાવ રૂ. 1240,તુવેરની 13 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.850 અને ઊંચો ભાવ રૂ.1130,જુવારની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.442 અને ઊંચો ભાવ રૂ.660,મગની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1189 અને ઊંચો ભાવ રૂ.1189,બાજરોની 9 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.479 અને ઊંચો ભાવ રૂ.479 રહ્યો હતો. વધુમાં,ચણાની 65 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.758 અને ઊંચો ભાવ રૂ.820,ગુવાર બીની 80 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 760 અને ઊંચો ભાવ રૂ. 1002,કાળા તલની 20 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1750 અને ઊંચો ભાવ રૂ.2420,સીંગદાણાની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1660 અને ઊંચો ભાવ રૂ.1752 રહ્યો હતો.