ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા ગૌરવભાઇ છગનભાઇ દુબરીયા ઉ.22 નામના યુવાને પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.