તા.29જૂનથી 1 જુલાઈ મહા લૉન કમ એક્સચેન્જ મેલા : રૂ. 3 હજારથી લઈ રૂ.11 હજાર સુધીનો ઇન્સ્ટન્ટ ફાયદો, આકર્ષક એક્સચેન્જ પ્રાઈઝ અને માત્ર રૂ. 13000નું ડાઉન પેમેન્ટ સહિતના અનેક ફાયદા મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને અષાઢી બીજની રથયાત્રા અવધ TVSને સંગ શાનદાર રીતે ઉજવી શકશે. કારણકે અહીં જુપીટર ઉપર ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. આ ઓફર્સ માત્ર ત્રણ દિવસ માટે જ હોય, તેનો લાભ લઈને ટુ વ્હિલર વસાવવાનો આ અવસર ચૂકવા જેવો નથી. મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે આવેલ અવધ ટીવીએસ દ્વારા અષાઢી બીજ નિમિત્તે તા.29 અને 30 જૂન તથા 1 જુલાઈ એમ ત્રણ દિવસ મહાલોન કમ એક્સચેન્જ મેલાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુપીટર ઉપર રૂ. 3000નું કેશબેક આપવામાં આવશે. તેના અથવામાં ગ્રાહક સ્ક્રેચ કાર્ડ પણ પસંદ કરી શકશે. જેમાં રૂ. 11000 સુધીનો કેસ બેનીફિટ મળશે. આ ઉપરાંત એક્સચેન્જમાં જુના ટુ વ્હિલરની મહત્તમ કિંમત આપવામાં આવે છે ફાયનાન્સ ઉપર લેવા માંગતા ગ્રાહકો માટે અલગ અલગ સ્કીમ ઉપલબ્ધ છે. જેમાં 13000 ડાઉન પેમેન્ટમાં 110 સીસી સુધીનું કોઈ પણ ટીવીએસ વાહન મળશે. વધુમાં અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે. આ ઓફર્સનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી. વધુ વિગત માટે મો.નં. 8849602098 અથવા 8401468276 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.