મોરબી : મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના સમસ્ત જૈન સમાજના ધોરણ -૩ થી કોલેજ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલ સ્કેપ બુક અને બોલપેન વિતરણ કરવામાં આવ્યું હતું.