મોરબી : મોરબીમાં સ્વ.ગૌરીબેન છગનભાઈ વડસોલાની ચતુર્થ વાર્ષિક પુણયતિથિએ તેમના પરિવારે ૨૫ વૃક્ષો વાવી શ્રદ્ધાંજલિ આપી હતી. દર વર્ષે પુણ્યતિથિ પર વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણની ઉજવણીના ભાગરૂપે અત્યાર સુધીમાં ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરી માવજત કરવાનો સંકલ્પ લીધો છે.