મોરબી : મોરબીમાં તા.૩૦ ને ગુરુવારના રોજ સાંજે ૭ કલાકે રામકૃષ્ણ સોસાયટી હાઉસિંગ બોર્ડ સામાકાંઠે, કુંભાર શેરી મોરબી-૨ ખાતે અલખધની ગુરૂધામ રામામંડળ રમવામાં આવશે. વધુ માહિતી માટે બાબુભાઇ મો. ૯૯૨૫૨ ૫૮૭૩૭ સંપર્ક કરવો.