મોરબી : મૂળ તીથવા હાલ મોરબી નિવાસી ગૌરીબેન નાનાલાલ પંડ્યા તે સ્વ નાનાલાલ વિશ્વનાથ પંડ્યાના પત્ની, તે જેઠાલાલ(98793 29468), ભગવતીપ્રસાદ(81289 93300), સ્વ.બીપીનભાઈના માતા, તે વિજયભાઈ, રાજેશભાઈ, જીતેન્દ્રભાઈ, સંજયભાઈના દાદી, તે કાળીતલાવળી (કચ્છ) વાળા વજેરામભાઈ ત્રવાડીના દીકરી, તે ગીરધરલાલ, શંકરલાલના બહેનનું તા.25/6/2022ને શનિવારના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તારીખ 27/6/2022ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે ચાતુર્યવેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ વાડી, સાવસર પ્લોટ, 10/11 જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.