સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી રાય અને સીંગદાણાની આવક : ઘઉનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.25 જૂનના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી રાય અને સીંગદાણાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં ઘઉંની 129 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.410 અને ઊંચો ભાવ રૂ.476, તલની 56 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1850 અને ઊંચો ભાવ રૂ.2250,જીરુંની 28 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2530 અને ઊંચો ભાવ રૂ.3946,મગફળી (ઝીણી)ની 13 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.925 અને ઊંચો ભાવ રૂ. 1216,મકાઈની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.425 અને ઊંચો ભાવ રૂ.425, રાયની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1000 અને ઊંચો ભાવ રૂ1087,અડદની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.500 અને ઊંચો ભાવ રૂ.1350 રહ્યો હતો. વધુમાં,ચણાની 81 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.750 અને ઊંચો ભાવ રૂ. 844,ગુવાર બીની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1003 અને ઊંચો ભાવ રૂ. 1003,કાળા તલની 13 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1900 અને ઊંચો ભાવ રૂ.2360,સીંગદાણાની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1564 અને ઊંચો ભાવ રૂ.1740 રહ્યો હતો.