મોરબી : મોરબી- રાજકોટ હાઇવે પટ શકત શનાળા ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિરમાં આવતીકાલે રવિવારે બપોરે 4:30 કલાકે શિશુ ક્રીડાલાયનો પ્રારંભ થશે. આ એક રમકડાની લાયબ્રેરી હશે. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને એસપી રાહુલ ત્રીપાઠી, કોલ એસો.ના પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમના અંતે રમકડાની પ્રદર્શની જોઈ શકાશે. આ જ રમકડા પછીથી બાળકોને ઘરે પણ રમવા મળશે.