મોરબી : મોરબીના ભડિયાદ કાંટા રોડ ઉપર જવાહર સોસાયટીમાં રહેતા સંજયભાઇ રમેશભાઇ વણોલની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ કુબેર ટોકીઝ સામેથી ચોરાઈ જતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.