મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે નીચી માંડલથી હળવદ તાલુકાના રાતભેર ગામ જવાના રસ્તા ઉપરથી પ્રવિણભાઇ વાલજીભાઇ સોલંકી, રહે. રાતાભેર, તા.હળવદ વાળાને વાઈટ લેસ વોડકાની ત્રણ બોટલ કિંમત રૂપિયા 900 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.