સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી રાયની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.23 જૂનના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી રાયની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં ઘઉંની 250 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.410 અને ઊંચો ભાવ રૂ.490, તલની 170 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1600 અને ઊંચો ભાવ રૂ. 2200,જીરુંની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2380 અને ઊંચો ભાવ રૂ.3760,મગફળી (ઝીણી)ની 34 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.900 અને ઊંચો ભાવ રૂ. 1230,બજરોની 55 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.450 અને ઊંચો ભાવ રૂ.502,જુવારની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.688 અને ઊંચો ભાવ રૂ.688, ચણાની 113 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.810 અને ઊંચો ભાવ રૂ.844,ગુવાર બીની 87 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.820 અને ઊંચો ભાવ રૂ.1016,સીંગદાણાની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1400 અને ઊંચો ભાવ રૂ.1720, રાયની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1030 અને ઊંચો ભાવ રૂ.1090 રહ્યો હતો.