વાંકાનેર : વાંકાનેર પોલીસે સરતાનપર રોડ ઉપર સંસ્કાર જોન્સન કારખાના નજીકથી મૂક કોડીનાર તાલુકાના અડવી ગામના અને હાલમાં રાતવીરડા ગામે રહેતા દીવ્યેશભાઇ ભાણાભાઇ ડોડીયા નામના યુવાનને મેકડોવેલ્સ નંબર વનની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.