મોરબી : આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવાર દ્વારા 6 જગ્યાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે 580 લોકોએ યોગ પ્રાણાયામ & ધ્યાન નો લાભ લીધો હતો. આ સંસ્થાના DTC યોગેશભાઈ હિરાણી અને આ સંસ્થાના ટીચર્સ તેમજ DDC મેમ્બર દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવેલ હતું.