મોરબી : મોરબી ત્રાજપર ચોકડી નજીક આવેલ અનિલ સિરામીક ફેકટરીમાં રામદયાલ શાહની નામના શ્રમિકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.