અનુભવી ન્યુરોસાઈકિયાટ્રીસ્ટ ડો. ગાયત્રી રાઠોડ ( પટેલ)ની સેવા ઘરઆંગણે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મગજ કે માનસિક રોગ તથા વ્યસન મુક્તિ માટે હવે દૂર જવાની જરૂર નથી. કારણકે મોરબીમાં જ અનુભવી ન્યુરોસાઈકિયાટ્રીસ્ટ ડો. ગાયત્રી રાઠોડ ( પટેલ)ની સેવા ઘરઆંગણે મળવાની છે તેઓ નક્ષત્ર હોસ્પિટલમાં તા.21ને મંગળવારના રોજ ઓપીડી યોજવાના છે. મોરબીના શનાળા રોડ ઉપર સરદારનગરમાં પ્લોટ નં.10માં આવેલ નક્ષત્ર હોસ્પિટલમાં આગામી તા.21ને મંગળવારના રોજ અનુભવી ન્યુરોસાઈકિયાટ્રીસ્ટ ડો. ગાયત્રી રાઠોડ (પટેલ) ( ડીએનબી, સાઈકેટ્રીક- મુંબઇ) સવારે 10થી 12 ખાસ ઓપીડી યોજવાના છે. ડો. ગાયત્રી રાઠોડ ( પટેલ) રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર અયોધ્યા ચોકમાં ટાઈમ સ્કવેર-1માં ન્યુરોવર્લ્ડ ક્લિનિક ધરાવે છે. તેઓના વર્ષોના બહોળા અનુભવનો લાભ મોરબીવાસીઓને દર મહિનાના ત્રીજા મંગળવારે મળશે. કઈ કઈ સમસ્યાઓનું સમાધાન મળશે ? મગજના રોગો માથાનો દુઃખાવો, આધાશીશી, ચકકર આવવા, માથુ ભારે રહેવું, અનિંદ્રા, ખાલી ચડવી, માથામાં બળતરા માનસીક રોગો ઉદાસી, હતાશા, સુનમુન રહેવું, આપઘાતનાં વિચાર, ચિત્તભ્રાંતી, વિચારવાયું તીવ્ર ચિંતા, ડર તથા ધૂન રોગ હૃદયના ધબકારા વધવા, ગભરામણ, શ્વાસ રૂંધાવો, કારણ વગરનો ડર, એકનાં એક વિચાર વારંવાર આવવા બાળ તથા તરૂણ વર્તણૂક સમસ્યા શાળામાં તોફાન, ઉંઘમાં પેશાબ, શૈક્ષણિક અક્ષમતા, ચોરી કરવી, આક્રમક વર્તન,ખરાબ આદતો, તોતળાવું, રોતલપણું, બીક એપોઇન્ટમેન્ટ માટે મો.નં. 9510180117 ઉપર સંપર્ક કરવો