12 કેટેગરી અને 78+ સબ કેટેગરી ઉપલબ્ધ : કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી તદ્દન મફત વિદેશી કંપનીઓની જેમ નફો રોળવાને બદલે આ સ્વદેશી પ્લેટફોર્મ વિનામૂલ્યે ખરીદદાર અને વેચાણકર્તાને એક જગ્યાએ ભેગા કરવાનું કામ કરશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે વિદેશી પ્લેટફોર્મ OLXને ભૂલી જાવ, કારણકે ગુજરાતના પોતાના પ્લેટફોર્મ ગુજરાત લિવિંગનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. જ્યાં જૂની અને નવી બન્ને પ્રોડક્ટનું વેચાણ થાય છે. તો આજે જ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. એમેઝોન, ફ્લિપકાર્ટ અને OLX જેવી વિદેશી કંપનીઓ ભારતમાં પ્લેટફોર્મ આપીને મોટા પ્રમાણમાં નફો મેળવી રહી છે. ત્યારે ભારતના નાના ઉદ્યોગો અને સેલરોનો આ કંપનીઓને ચૂકવવાનો ખર્ચો ઘટે અને તેઓનો નફો વધે તેવા એકમાત્ર આશયથી ગુજરાત લિવિંગ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં વ્હીકલ, પ્રોપર્ટીસ, મોબાઇલ્સ, બાઇક્સ, ઇલેક્ટ્રિક્સ એન્ડ એપ્લાયન્સીસ, ફર્નિચર્સ, શોપ્સ ઇન સીટી, ફેશન એન્ડ બ્યુટી, આર્ટ એન્ડ લાઈફ સ્ટાઇલ, સર્વિસીસ, જોબ્સ, ખેડૂત જેવી 12 કેટેગરીમાં 78+ સબ કેટેગરી ઉપલબ્ધ છે. અહીં જૂની અને નવી બન્ને વસ્તુનું વેચાણ તથા ખરીદી કરવાની સગવડ આપવામાં આવે છે. OLX સેકન્ડ હેન્ડ પ્રોડક્ટના વેચાણ માટે 1 પોસ્ટ ફ્રી આપ્યા બાદ બીજી પોસ્ટથી ચાર્જ વસૂલવાનું શરૂ કરે છે. આવી જ રીતે એમેઝોન અને ફ્લિપકાર્ટ પણ સેલર પાસેથી ચાર્જ વસુલે છે. પણ આ સ્વદેશી પ્લેટફોર્મમાં કોઈ પણ સેલર 90 દિવસમાં 30 પોસ્ટ બીલકુલ ફ્રીમાં કરી શકે છે. એક પોસ્ટ 30 દિવસ સુધી પ્લેટફોર્મ ઉપર રહે છે. OLX જેવા પ્લેટફોર્મ ઉપર ફેક સેલર પણ હોય છે. જે ફ્રોડ આચરે છે. આવા ફ્રોડ ગુજરાત બહારથી જ થતા હોય માટે ગુજરાત લિવિંગ પ્લેટફોર્મને ગુજરાત પૂરતું જ સીમિત રાખવામાં આવ્યું છે. આ એપ્લિકેશનમાં રાજ્યના 18000 થી વધુ ગામડાનું લોકેશન રાખવામાં આવ્યું છે. જે એક સિદ્ધિ ગણી શકાય. જેનાથી ગામડાના રહેવાસી પોતાની ખેત પેદાશ કે ખેતીને લગતા સાધનો માટે ખરીદ વેચાણ સરળતાથી કરી શકે અને શહેર અને ગામડા એકબીજા સાથે જોડાયેલા રહે. વિદેશી છોડો સ્વદેશી અપનાવો આજે જ ઇન્સ્ટોલ કરો એપ Android Play Store https://play.google.com/store/apps/details?id=com.gujaratliving Apple app Store https://apps.apple.com/in/app/gujarat-living/id1621448068 Official Instagram account - https://instagram.com/gujaratliving?igshid=YmMyMTA2M2Y= Official facebook account - https://www.facebook.com/gujaratlivingofficial/ Official website - https://www.gujaratliving.com