એક મોબાઇલ એપ્લિકેશન આપનું કામ હળવું કરી દેશે, બિલ અને ડિલિવરીનો હિસાબ ખૂબ સરળ થઈ જશે : ડેમો માટે આજે જ ફોન કરો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : દૂધના ધંધાર્થી અને ગ્રાહકો બન્નેને હવે ઝંઝટમાંથી મુક્તિ મળવાની છે. કારણકે મિલ્કવાલા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એક મોબાઇલ એપ્લિકેશન આપનું કામ હળવું કરી દેશે. તો ડેમો માટે આજે જ ફોન કરો. મોરબીના યુવાન પરેશભાઈ ગામી દ્વારા દૂધના ધંધાર્થીઓ અને તેના ગ્રાહકોને સરળતા રહે તે માટે ખાસ મિલ્કવાલા એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનથી બિલ અને ડિલિવરીનો હિસાબ ખૂબ સરળ થઈ શકે છે. એપ્લિકેશનની બીજી ખાસિયતો જોઈએ તો ઇઝી ટુ યુઝ છે. ગ્રાહક સાથે બીલ મોકલવાનું એકદમ સરળ બને છે. દરરોજના વેચાણનો સરળ હીસાબ રાખી શકાય છે. મિલ્કની ડિલિવરી અંગેની વિગતો ગ્રાહકોને સરળતાથી મળી શકે છે. એક ડોક્યુમેન્ટમાં બિલ ડાઉનલોડ થઈ શકે છે. વધુમાં મોરબી અપડેટના આ પ્રમોશનલ આર્ટિકલ મારફત આ એપ્લિકેશનમાં જોઈન થવા ઉપર 10 ટકાનું ખાસ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. 9726502930 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો For Android Users- https://bit.ly/3Crd60l For Apple Users- https://apple.co/3kVb5Ti