સૌથી વધુ તલ તથા સૌથી ઓછી જુવાર અને સોયાબીનની આવક : બાજરોનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.13 જૂનના રોજ સૌથી વધુ તલ તથા સૌથી ઓછી જુવાર અને સોયાબીનની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરોનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં ઘઉંની 157 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.435 અને ઊંચો ભાવ રૂ.535, તલની 400 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1800 અને ઊંચો ભાવ રૂ.2250,જીરુંની 30 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2480 અને ઊંચો ભાવ રૂ.4020,મગફળી (ઝીણી)ની 86 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.940 અને ઊંચો ભાવ રૂ. 1212,બાજરોની 46 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.357 અને ઊંચો ભાવ રૂ.481,જુવારની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.637 અને ઊંચો ભાવ રૂ.637,મગની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1211 અને ઊંચો ભાવ રૂ. 1211,અડદની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.501 અને ઊંચો ભાવ રૂ.1129 રહ્યો હતો. વધુમાં,ચણાની 211 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.600 અને ઊંચો ભાવ રૂ. 840,એરંડાની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1418 અને ઊંચો ભાવ રૂ. 1440 ,ગુવાર બીની 249 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 970 અને ઊંચો ભાવ રૂ. 1070,કાળા તલની 75 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1600 અને ઊંચો ભાવ રૂ.2300,સીંગદાણાની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1301 અને ઊંચો ભાવ રૂ.1720,સોયાબિનની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1225 અને ઊંચો ભાવ રૂ.1225,તુવેરની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.701 અને ઊંચો ભાવ રૂ.1101 રહ્યો હતો.